ગોંડલ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ | Gondal Apmc Marketing Yard Bazar bhav

ગોંડલ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ | Gondal Apmc Marketing Yard Bazar bhav ગોંડલનું માર્કેટિંગ યાર્ડએ ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક છે. તે રાજકોટ જિલ્લાથી અંદાજે 45 km દૂર રાજકોટ જૂનાગઢ હાઇવે પર આવેલું છે અહીં એપીએમસી માર્કેટ વિશાળ જગ્યામાં પથરાયેલું છે.એપીએમસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા બધા ખેડૂતો તેમના તૈયાર માલના વેચાણ માટે આવે છે. અને સામાન્ય બજાર કરતા સારો ભાવ મેળવે છે. આજની આ પોસ્ટમાં ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.

ગોંડલ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ

આવી જ અન્ય માહિતીઓ જેવી કે કપાસના આજના બજાર ભાવ, મગફળીના આજના બજાર ભાવ, કપાસના આજના બજાર ભાવ, તેમજ ગોંડલ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવને અહીં રોજબરોજ અપલોડ કરવામાં આવે છે.

આ પોસ્ટમાં તમે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચાતા ઘઉં, કપાસ, ઝીણી મગફળી ,નવી મગફળી, સીંગદાણા ,એરંડા ,તલ, કાળા તલ, જીરુ, કલનજી, ધાણા, ધાણી, લસણ, ડુંગળી, બાજરો, જુવાર, મકાઈ, મગ, ચણા, વાલ, પાપડી, અડદ, ચોળા, ચોળી, તુવેર, રાજગરો, સોયાબીન, રાઈ, મેથી,અજમો, સુવા, ગોગડી, સુરજમુખી, રાજમાં, વગેરે વસ્તુઓના ભાવ ચકાસી શકશો.

વિવિધ બજારોના તેમજ માર્કેટિંગ યાર્ડના ઓનલાઈન ભાવ તપાસતા રહેવાના ઘણા બધા ફાયદાઓ છે.ખેડૂતો ની પોતાની પરસેવાની કમાણીથી ઉત્પન થયેલું અનાજ એક સારી મંડીમાં લઈ જઈ સારો ભાવ મેળવી શકે છે. તે માટે દરેક ખેડૂત મિત્રોએ વિવિધ માર્કેટિંગ યાર્ડના બજારોના પોતાની જણસીને અનુરૂપ બજાર ભાવ જોતા રહેવું જોઈએ. અને સારો ભાવ મળીએ પોતાના માલની ગુણવત્તાને અનુરૂપ તેઓએ માર્કેટ યાર્ડમાં પોતાની જણસી વેચી સારા ભાવ મેળવી શકે છે.

આ વેબસાઈટ પર તમને રોજબરોજના ગોંડલ માર્કેટ યાર્ડના ભાવો જોવા મળશે. છેલ્લા બે ત્રણ વર્ષમાં ટર્ન ઓવરની દ્રષ્ટિએ ગોંડલ માર્કેટ યાર્ડ એ આગવું સ્થાન હાંસલ કર્યું છે. મોટા મોટા ખરીદારો પણ જણસીની ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડને વધારે મહત્વ આપે છે.આમ ખેડૂતોને રોજના જણસીના ભાવ મળતા રહે તે માટે અમારી ટીમ દ્વારા રોજબરોજ આ વેબસાઈટ પર વિવિધ જણસીના ભાવો ઓનલાઇન મૂકવામાં આવે છે. જેથી ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ માટે www.gkgujarat.in વેબસાઈટની રોજબરોજ મુલાકાત લેવી.

ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ.

અહી નીચે આપેલ માહિતી પરથી તમે આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મેળવી શકશો.

ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા અહી ક્લિક કરો

Leave a Comment