50+ Good night quotes in Gujarati: So friends, first of all let’s talk about why this good night image? So at night we are tired or bored from the whole day’s running or lamentation and at such a time a beautiful good night message i.e. good night wish and also with good night wishes or shayari means a beautiful post of good night with good night wishes or shayari and also such a good night wish for us. If we receive it from a favorite character or friends, our tiredness of the whole day will be relieved, we will be tired and we will start to have a good sleep while having sweet dreams and the conversation with the last person and how we talked also plays an important role in bringing this dream on time and well. . That’s why if you send such a good message to your friends or loved ones, you can relieve the tiredness and boredom of your friends or loved ones and help them get a good night’s sleep. That’s why here we have brought good night status, good night shayari, good night message, good night wishes, good night photos for all of you.

Importance of good night message
And further, just as good morning greetings are as important as good night greetings. A good morning improves your day while a good night improves your dreams. So it is important to send good morning greetings, it is equally important to send good night greetings before going to bed at night.
Good Night Gujarati Images
So, if you search on the internet, you will find many images of good night, but there are very few images in Gujarati, and even in them, you will find images with good night thoughts or good night shayari. These Gujarati good night images with good thoughts, inspiring messages will be very useful for you to express the experiences of the whole day at such a time in our life. Apart from this many images good night post with important thoughts like life values, sarcasm, truth of life you can send to your friends, relatives and loved ones to express your mood or win their hearts and by keeping this good night image as whatsapp status you can make your opponents yours. Will also be able to demonstrate resilience.
Also Read > > > FASTag Recharge Online [All Bank]
Good Night Shayari Gujarati
Hello everyone, welcome to our new post. Today here we have collected some good night quotes in gujarati – good night quotes in gujarati. This good night message will be very useful for you. You can share these good night photos, shayari messages with your friends and loved ones.
50+ Good night quotes in Gujarati
મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી
જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે,
પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા”
ક્યારેય ના છોડવી !!
♥ શુભ રાત્રી ♥
મુશ્કેલી વગરનું જીવન મેળવવા
ક્યારેય પ્રાર્થના ન કરો,
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની
તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.
🌃શુભ રાત્રી🌃
સૌથી મોટું સૌભાગ્ય
દરરોજ રાત્રે બાળક
જેવી નિંદર આવી જવી…!!
ક્યારેક પરિસ્થિતિને
સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે
પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!♥ શુભ રાત્રી ♥
માથું ભલે ગમે તે દિશામાં હોય,
બસ હૃદય સાચી દિશામાં હોવું જોઈએ !!
♥️ શુભ રાત્રી ♥️
જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે,
ત્યારે તમારે એનું મીઠું
લીંબુ સરબત બનાવવું જોઈએ..
🍋શુભ રાત્રી🍋
બદલાતી સીઝનની સાથે
સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક
તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
સમય તો રોજ એક કોરો ચેક આપે છે,
આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !!
♥ શુભ રાત્રી ♥
બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય “આવજો” નહીં કહે,
એ ફક્ત “ચાલ ફરી મળીએ” જ કહેશે !!
♥ શુભ રાત્રી ♥
આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું,
એ ખોટો હશે તો એને પછતાવો થશે
અને જો આપણે ખોટા હોઈશું તો
આપણ ને શીખ મળશે.
શુભ રાત્રી
કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,
પોતાને “improve” કરવા માટે મહેનત કરો.
કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
નયતર એક નામ નાતો લાખો લોકો છે.
બધું નસીબ પર ના મૂકી દેવું,
કઈક આપણે પોતે કરી લેવું,
નસીબ માં હશે તે તો મડી જ રેસે,
પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..
શુભ રાત્રી
જય સ્વામિનારાયણ
ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
❤ શુભ રાત્રી ❤
ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર,
કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !!
♥ શુભ રાત્રી ♥
જાણીતું થવું સહેલું છે સાહેબ,
પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !!
♥ શુભ રાત્રી ♥
જિંદગીમાં એક સાચો મિત્ર,
100 સામાન્ય મિત્રો કરતા સારો હોય છે !!
♥ શુભ રાત્રી ♥
શોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે,
માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !!
♥ શુભ રાત્રી ♥
બધા લોકો ખુબ સારા હોય છે,
જો આપણો સમય સારો હોય તો !!
♥ શુભ રાત્રી ♥
થોડુક વિચારજો સાહેબ,
આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા,
ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!
♥ શુભ રાત્રી ♥
સમય તો રોજ એક કોરો ચેક આપે છે,
આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !!
♥ શુભ રાત્રી ♥
જીવનમાં સાચી સફળતા તો ત્યારે મળી કહેવાય,
જયારે આપણા માતા-પિતા આપણા નામથી ઓળખાય છે !!
♥ શુભ રાત્રી ♥
તમારા સપનાનું નિર્માણ તમારે પોતે જ કરવું પડશે સાહેબ,
નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમારો ઉપયોગ કરશે !!
♥ શુભ રાત્રી ♥
ફિકર કરવા છતાં કોઈ તમારી કદર ના કરે તો દુખી ના થવું,
કેમ કે એક સમય એવો જરૂર આવશે જયારે એને પસ્તાવું પડશે !!
♥ શુભ રાત્રી ♥
રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું,
તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું !!
♥ શુભ રાત્રી ♥
સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,
છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!
♥ શુભ રાત્રી ♥
1 thought on “50+ Good night quotes in Gujarati”