અખાત્રીજ ૨૦૨૩: જાણો અખાત્રીજનો ઇતિહાસ, કથા, મુહૂર્ત, મહત્વ અને પૂજાવિધિ
અખાત્રીજ ૨૦૨૩: જાણો અખાત્રીજનો ઇતિહાસ, કથા, મુહૂર્ત, મહત્વ અને પૂજાવિધિ : આજનો તહેવાર એટલે કે અખાત્રીજનો મહાપર્વ પુરા ભારતમાં હર્ષ આનંદ સાથે મનાવવામાં આવી રહ્યો છે. અખાત્રીજની વાત કરીએ તો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાના રોજ ત્રેતાયુગની … Read more