ગુજરાતનુ પાણીપત એટલે સતત ૩ મહિના સુધી ચાલેલુ ભુચર મોરીનુ યુધ્ધ : જાણો આ શુરવીરોની યશગાથા

આમતો ગુજરાતની ધીંગી ધરા પર ઘણા બધા યુદ્ધો ખેલાયા છે.પણભુચર મોરીનું યુદ્ધ સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં સૌરાષ્ટ્રમાં લાડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું. આ યુદ્ધ ને ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, ” અવસર ઉજવ્યો આજ જામ અજાએ જંગમાં, લાખેણી રખ લાજ ભૂચર મોરી ભોમમાં. “ આ યુદ્ધ નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની … Read more