નવરાત્રી ૨૦૨૨ દિવસ ૭ : જાણો શત્રુથી મુક્તિ માટે કરવામાં આવતી માં કાલરાત્રિની પૂજા વિધિ, મંત્ર, ઉપાસના અને સમય
નવરાત્રી નો સાતમો દિવસ એટલે માં કાલરાત્રી નો દિવસ, નવરાત્રી નો સાતમો દિવસ દેવી કાલરાત્રીને સમર્પિત છે, જે નવ દુર્ગાના નવ સ્વરૂપો માનુ એક સ્વરૂપ છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં આ સૌથી ઉગ્ર સ્વરૂપ છે. નવરાત્રીના સાતમા દિવસે સપ્તમી તિથિ પર માં કાલ રાત્રીની પૂજા કરવામાં આવે છે. દુષ્ટ, અસુર રાક્ષસો અને નકારાત્મક ઊર્જાનો નાશ કરનારી … Read more