31 માર્ચ પહેલા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરો ઓનલાઈન, જાણો અરજી કેવી રીતે કરવી?
31 માર્ચ પહેલા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરો ઓનલાઈન: મિત્રો, જેમ તમે જાણો છો કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે, આ પોસ્ટમાં અમે તમને આધાર-PAN કેવી રીતે લિંક કરવું તે જણાવીશું. જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવતા તો તમને લોન વગેરે લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે … Read more