વર્ષ 2022 માં ગુજરાતમાં કોની સરકાર બનશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવાની છે. તો દરેક લોકોને જાણવાની ઈચ્છા થતી હોય છે કે ગુજરાતનાં તમામ લોકો કોની સાથે છે અને કઈ પક્ષનો સપોર્ટ વધુ કરે છે. આ જાણવા માટે અહી એક મેગા સર્વે આયોજન કરેલ છે. તમે તમારો મત અહી આપીને જાણી શકશો. (આ ખાલી સર્વે છે.) વર્ષ 2022 માં ગુજરાતમાં કોની … Read more