વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ: વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દીઠ આટલા કરોડ રૂપિયા નો ચાર્જ લે છે ! તમે પણ જાણીને ચોંકી જશો.

વિરાટ કોહલી instagram: ક્રિકેટનું મેદાન હોય કે પછી ક્રિકેટની બહારની પીચ પણ ભારતનો આ ખેલાડી તમામ જગ્યાએ પોતાના રેકોર્ડ સ્થાપિત કરવામાં માહેર છે. તાજેતરમાં જ હોપર HQ સોશિયલ રીચ લીસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વિરાટ કોહલી વર્ષ 2022 માં instagram પરથી સૌથી વધુ કમાણી કરનારા વૈશ્વિક સ્પોટ્સ ખેલાડીઓ માના એક બની ગયા છે. … Read more