AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૧ જગ્યાઓ પર ભરતી જાહેર, 26 એપ્રિલ પહેલા અરજી કરો અહીથી - GkGujarat.in

AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૧ જગ્યાઓ પર ભરતી જાહેર, 26 એપ્રિલ પહેલા અરજી કરો અહીથી

AMC Recruitment 2023: મિત્રો હાલમાં જ અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા ઇજનેર ખાતામાં સીટી ઇજનેર, એન્જિનિયર, આસિસ્ટન્ટ મેનેજર અને એડિશનલ સીટી ઇજનેર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં લાયક ઉમેદવારો તારીખ 26/04/2023 સુધીમાં ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા અને ઉપરોક્ત વધારે માહિતી માટે નીચેની પોસ્ટ તમે વાંચી શકો છો. આ ભરતીમાં કુલ 51 જગ્યાઓ ઉપર ભરતી બહાર પડી છે.

AMC Recruitment 2023

કુલ જગ્યાઓ

  • અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 51 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે, તેની વિગતવાર માહિતી નીચે આપવામાં આવેલી છે.

પોસ્ટનું નામ

  • એડિશનલ CT એંજિનિયર : 02 જગ્યાઓ
  • ડી.વાય. CT એંજિનિયર : 07 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ CT એંજિનિયર : 15 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર : 27 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત:

એડિશનલ CT ઇજનેર

  • માન્ય થયેલ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરના ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ઇજનેરી કામનું ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી સાત વર્ષનો અનુભવ મ્યુનિસિપલ એન્જિનિયરિંગનો અથવા નામાંકિત સંસ્થાનો હોવો જોઈએ.

ડેપ્યુટી CT ઇજનેર

  • બી.ઇ સિવિલ સાથે સાત વર્ષનો અનુભવ જે પૈકી ચાર વર્ષનો અનુભવ મ્યુનિસિપલ એન્જિનિયરિંગ અથવા મોટી જાણીતી સંસ્થાનો અનુભવ.

આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર

  • બી.ઈ સિવિલ પાંચ વર્ષનો એન્જિનિયરિંગ કામનો અનુભવ જે પૈકી બે વર્ષની જાણીતી અને મોટી સંસ્થા નો અનુભવ હોવો જોઈએ.

આસિસ્ટન્ટ મેનેજર

ઉમેદવારની કાનૂની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી નો એમ.બી.એ ની પદવી ધરાવતો હોવો જોઈએ

અથવા

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન માન્યતા પ્રાપ્ત સંસ્થાનો બે વર્ષનો પૂર્ણકાલીન પ્રોજેક્ટ પ્રોગ્રામ ઇન બિઝનેસ મેનેજમેન્ટ લાયકાત ધરાવતો હોવો જોઈએ

અથવા

ઉમેદવાર સી.એ ની પદવી ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચો >>> IRCON Recruitment 2023: કુલ 34 જગ્યાઓ ઉપર ભરતી જાહેર

વય મર્યાદા

  • વય મર્યાદાની વાત કરવામાં આવે તો પોસ્ટ પ્રમાણે એજ લિમિટની માહિતી નીચે આપવામાં આવેલી છે:
Also Read :  BECIL Recruitment 2023: કુલ ૧૫૫ જગ્યાઓ પર ભરતી બહાર પડી, અહીથી કરો અરજી

એડિશનલ CT ઇજનેર

  • 45 વર્ષ સુધી જો ઉમેદવારની ઉમર હોય તો તે અરજી કરી શકે છે.

ડેપ્યુટી CT ઇજનેર

  • આ ભરતીમાં તમારી વધુમાં વધુ ઉમર 40 વર્ષ સુધી હોવી જોઈએ.

આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર

  • ઉમર 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

આસિસ્ટન્ટ મેનેજર

  • 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે?

જો ઉમેદવારના પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો દરેક ઉમેદવારોનું એક પર્સનલ ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે અને તેમાંથી જે સિલેક્ટ થશે તેને ભરતી વિશેની આગળની પ્રક્રિયા સમજાવી અને સિલેક્ટ કરવામાં આવશે.

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફી 112 રૂપિયા રાખવામાં આવેલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છા છે તે નીચે આપેલી લીંક દ્વારા સીધી ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ અને ફોર્મ ભરી શકે છે.

મહત્વની તારીખ

  • અરજી ક્યારે શરૂ થઈ છે? : 05/04/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26/04/2023

મહત્વની લિંક

એડિશનલ CT ઇજનેર જાહેરાત પીડીએફ અહી ક્લિક કરો
ડેપ્યુટી CT ઇજનેર જાહેરાત પીડીએફઅહી ક્લિક કરો
આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર જાહેરાત પીડીએફઅહી ક્લિક કરો
આસિસ્ટન્ટ મેનેજર જાહેરાત પીડીએફઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેની લિન્કઅહી ક્લિક કરો

1 thought on “AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૧ જગ્યાઓ પર ભરતી જાહેર, 26 એપ્રિલ પહેલા અરજી કરો અહીથી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો