CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી - GkGujarat.in

CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી

CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી: પોલીસ વિભાગ માટે ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન એડવાઈઝરની જગ્યા 11 માસના કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતો એ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

ગુના તપાસ વિભાગ ગુજરાત એટલે કે CID વિભાગ ગુજરાત દ્વારા કુલ 09 જગ્યાઓ પર નાણાકીય તપાસ સલાહકારની પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમે આપલ લિન્ક પરથી એપ્લિકેશન ફોર્મ એટલે કે અરજી પત્રક ડાઉનલોડ કરીને નિયત સ્થળે મોકલી અરજી કરી શકો છો. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15.04.2023 અને આ તારીખ પહેલા અરજી નિયત સ્થળે પહોચી જવી ખૂબ જ આવશ્યક છે, આ તારીખ પછી જો તમારી અરજી તે જગ્યાએ પહોચશે તો તમારી અરજી રદ થશે.

ભરતીમાં ફોર્મ ભરવા પહેલા ભરતીની માટેની પોસ્ટ, કુલ જગ્યાઓ વિશેની માહિતી, લાયકાત, અરજ કઈ રીતે મોકલવી, પસંદગી કઈ રીતે થશે, ઉમર મર્યાદા, પગાર કેટલો મળશે, અરજી માટેની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી અને વગેરે માહિતી અહીથી ચેક કરી લેવી.

cid-gujarat-bharti-2023

CID Gujarat Bharti 2023

કુલ જગ્યાઓ

  • 09 જગ્યા

પોસ્ટનું નામ

  • ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન એડવાઈઝર

શૈક્ષણિક લાયકાત

સી.એ ની ડિગ્રી તથા નાણાકીય ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ (LLB ટેક્સેશન ડિગ્રીને પ્રથમ પસંદગી આપવામાં આવશે

અથવા

સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવાનો ઇન્કમટેક્સ વિભાગમાં આકારણી અથવા અપીલ નો વર્ગ એક ઓછામાં ઓછો સાત વર્ષનો તથા વર્ગ ૨ સહિત કુલ 15 વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ

અથવા

  • ગ્રેજ્યુએટ થયા પછી પબ્લિક સેક્ટરમાં બેંક મેનેજર તરીકે ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ
  • CCC+ કોમ્પ્યુટરનું જ્ઞાન અને સર્ટિફિકેટ જોવું જરૂરી છે.
  • ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જરૂરી છે.

પગાર કેટલો આપવામાં આવશે?

  • આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારને કુલ પગાર રૂ. 25,000/- માસિક આપવામાં આવશે.
Also Read :  CPCB Recruitment 2023 for 163 Posts

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં અરજી કરનાર કોઈ પણ ઉમેદવાર કોઈ પણ જાતની ફી વગર અરજી કરી શકે છે.

નોકરીનું સ્થળ

  • ગાંધીનગર, ગુજરાત

પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

  • આ ભરતીમાં અરજી મોકલ્યા બાદ ઉમેદવારને પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ ઇન્ટરવ્યૂમાં સિલેક્ષન થયા બાદ જ ઉમેદવારને ભરતીમાં લાયક ગણવામાં આવશે.

આ ભરતીનું નોટિફિકેશન જુઓ >> SSC CGL 2023 Notification | કુલ 7500 પોસ્ટ પર ભરતી જાહેર

આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

અરજીપત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તારીખ 28/03/2023 થી તારીખ 09/04/2023 સુધીમાં કચેરીની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ09/04/2023 સુધીમાં “અધિક પોલીસ મહાન નિર્દેશકશ્રી cid ક્રાઇમ અને રેલવેઝની કચેરી, સેક્ટર 18, પોલીસ ભવન, ચોથો માળ, ગુજરાત રાજ્ય ,ગાંધીનગર-382018” ના સરનામે રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામાં પરથી રજીસ્ટર પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના એક સભ્યોનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો. અરજી પત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં.

આ ભરતીમાં પણ ફોર્મ ભરો >> Valsad Nagarpalika Bharti 2023: વલસાડ નગરપાલિકામાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પર ભરતી

અરજી મોકલવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 09/04/2023

મહત્વની લિંક

અરજી ફોર્મ અને નોટિફિકેશનની પીડીએફડાઉનલોડ કરો અહીથી
GkGujarat હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો