GACL Gujarat Bharti 2023: GACL ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી, અરજી કરો ઓનલાઈન: GACL ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીમાં મેનેજર, કેમિસ્ટ, Dy.So કેમિસ્ટ, સિનિયર કેમિસ્ટ, સિનિયર ઓફિસર, ઓફિસ,ર ફેક્ટરી મેડિકલ ઓફિસર, સેલ્સ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, ચીફ ઇન્ચાર્જ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એક્ઝ્ક્યુટિવ માર્કેટિંગ ઓફિસર જેવી ભરતી માટે તમે 16 એપ્રિલ પહેલા અરજી કરી શકો છો આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.

GACL Gujarat Bharti 2023
કુલ પોસ્ટ
આ ભરતી માટે ઘણી જગ્યાઓ બહાર પડેલી છે, ભરતીના નોટિફિકેશનમાં કુલ કોઈ આંકડાકીય માહિતી આપવામાં આવી નથી.
કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે?
જો GACL ભરતી 2023 ની વાત કરીએ તો મેનેજર, કેમિસ્ટ, Dy.So કેમિસ્ટ, સિનિયર કેમિસ્ટ, સિનિયર ઓફિસર, ઓફિસ,ર ફેક્ટરી મેડિકલ ઓફિસર, સેલ્સ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, ચીફ ઇન્ચાર્જ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એક્ઝ્ક્યુટિવ માર્કેટિંગ ઓફિસર જેવી ઘણી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- મેનેજર / ચીફ કેમિસ્ટ / Dy. મુખ્ય રસાયણશાસ્ત્રી / Sr કેમિસ્ટ (QC) : M.Sc (રસાયણશાસ્ત્ર) (સંપૂર્ણ સમય) સરકાર દ્વારા માન્ય પાસ
- વરિષ્ઠ અધિકારી / અધિકારી (HR) : એમબીએ (એચઆર) / એમએચઆરએમ / એમએસડબલ્યુ / એમએલડબલ્યુ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાસથી પૂર્ણ-સમયનો કોર્સ
- ફેક્ટરી મેડિકલ ઓફિસર : સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત CIH/AFIH સાથે MBBS
- અધિકારી (સેલ્સ એકાઉન્ટિંગ) : B.Com પૂર્ણ-સમય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાસ
- અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા) : સિપાહી / NCO / JCO ભૂતપૂર્વ સૈનિક / સ્નાતક અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ડેફેન્સેના મંત્રાલયમાંથી સમકક્ષ
- શિફ્ટ ઇન્ચાર્જ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) : ડિપ્લોમા (ઇન્સ્ટ્રુમેન્ટ) સરકાર દ્વારા માન્ય.
- મદદનીશ ઈજનેર (ઈલેક્ટ્રીકલ) : B.E / B.Tech (ઇલેક્ટ્રિકલ) સરકાર દ્વારા માન્ય પાસ
- મદદનીશ ઈજનેર (ઈન્સ્ટ્રુમેન્ટેશન) : B.E / B.Tech (ઇન્સ્ટ્રુમેન્ટેશન) સરકાર દ્વારા માન્ય પાસ
- એક્ઝિક્યુટિવ ટ્રેઇની (માર્કેટિંગ) : સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી B.E MBA. કેમિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
પસંદગી કઈ રીતે થશે?
- પ્રત્યેક ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ પર આધાર રાખશે.
આ ભરતીમાં પણ ફોર્મ ભરો >>> CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે GD Constable ની 1,29,929 જગ્યાઓ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર
નોકરીનું સ્થળ
- બરોડા અને દહેજ
અરજી કરી રીતે કરવાની રહેશે?
- અરજી સંપૂર્ણ રીતે ઓનલાઈન રીતે કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેની લિન્ક આપેલી છે, જેના પર ક્લિક કરવાથી તામરી સામે GACl ની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે અને તેમાથી તમે સંપૂર્ણ ઓનલાઈન અરજી કરી શકો છો.
અરજી ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ, અરજી એકદમ મફત કરી શકાશે.
પગાર ધોરણ
- આ ભરતીમાં પગારધોરણ વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવાઈ જાય પછી નક્કી થશે, એટલે તમારે સૌપ્રથમ ઇન્ટરવ્યુમાં પાસ થવું જરૂરી છે..
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 04-04-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16-04-2023
મહત્વની લિન્ક
ઓનલાઈન અરજી તેમજ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
GkGujarat હોમપેજ | અહી ક્લિક કરો |
1 thought on “GACL Gujarat Bharti 2023: GACL ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી, અરજી કરો ઓનલાઈન”