GACL ગુજરાત દ્વારા સિનિયર ઓફિસરની ભરતી, છેલ્લી તારીખ ૭ મે - GkGujarat.in

GACL ગુજરાત દ્વારા સિનિયર ઓફિસરની ભરતી, છેલ્લી તારીખ ૭ મે

GACL ગુજરાત દ્વારા સિનિયર ઓફિસરની ભરતી, છેલ્લી તારીખ ૭ મે: GACL ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીમાં વરિષ્ઠ અધિકારી (નાણા) પોસ્ટ માટે તમે 07 મે પહેલા અરજી કરી શકો છો આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને ન્યુનત્તમ ઉંમર 32 વર્ષ હોવી જરૂરી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી કેવી રીતે થશે?, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી પૂરી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

GACL Recruitment 2023 for Senior Officer Posts, Last Date 07 May

કુલ જગ્યાઓ

  • ઓફિશિયલ નોટિફિકેશનમાં કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પડી છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

પોસ્ટનું નામ

  • સિનિયર ઓફિસર (ફાઇનાન્સ)

શૈક્ષણિક લાયકાત

  • B.Com સાથે CA/CMA સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.

અનુભવ

  • ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

  • ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

પગાર કેટલો રહેશે?

  • પગાર ની કોઈ પણ ચર્ચા ઓફિશિયલ નોટિફિકેશન માં કરવામાં આવેલી નથી. ઉમેદવાર જ્યારે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશે ત્યારે તેને પગારધોરણ વિશે માહિતી આપવામાં આવશે.

અરજી ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ.

Also Read >> BSF Recruitment 2023: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં 247 જગ્યાઓ ઉપર હેડ કોન્સ્ટેબલની ભરતી બહાર પડી

નોકરીનું સ્થળ

  • બરોડા, ગુજરાત

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ ઉમેદવારોએ GACL ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ‘Apply’ પર ક્લિક કરો
  • ત્યારબાદ માંગવામાં આવેલી તમામ માહિતી વિગતવાર ભરો
  • પછી મંગેલા તમામ ડૉક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ અંતે સબમિટ ફોર્મ પર ક્લિક કરો.
Also Read :  ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં ભરતી 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07/05/2023 છે.

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

2 thoughts on “GACL ગુજરાત દ્વારા સિનિયર ઓફિસરની ભરતી, છેલ્લી તારીખ ૭ મે”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો