ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં કુલ 11 જગ્યા ઉપર બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઈન્ડરની ભરતી કરવામાં આવી રહી છે જેમાં ધોરણ 09 પાસ અને ધોરણ 10 પાસ ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. આ અરજી કેવી રીતના કરવી?, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?, પસંદગી કઈ રીતના થશે?, એપ્લિકેશન ફી કેટલી રહેશે?, પગાર કેટલો મળશે?, ઉંમર ધોરણ કેટલું હોવું જોઈએ? અને શૈક્ષણિક લાયકાત શું જોશે? તેની તમામ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે.

કુલ જગ્યાઓ
- કુલ 12 જગ્યાઓ ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે.
પોસ્ટની વિશેની માહિતી
ક્રમ | ટ્રેડ | અનુસુચિત જાતિ | અનુસુચિત જનજાતિ | બિન અનામત | કુલ | લાયકાત |
૧ | બૂક બાઈન્ડર | ૦૨ | ૦૧ | ૦૬ | ૦૯ | ધોરણ ૦૯ પાસ |
૨ | ઓફસેટ મશીન માઈન્ડર | ૦૦ | ૦૦ | ૦૩ | ૦૩ | ધોરણ ૧૦ પાસ (સાયન્સ વિષય સાથે) |
ઉમર કેટલી હોવી જોઈએ?
ઉમેદવારની ન્યૂનતમ ઉમર ૧૪ વર્ષ અને મહતમ ઉમર ૨૫ વર્ષ હોવી જરૂરી છે.
- ઓછામાં ઓછી ઉમર : ૧૪ વર્ષ
- વધુમાં વધુ ઉમર : ૨૫ વર્ષ
- વધારે માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો..
આ ભરતીમાં પણ ફોર્મ ભરો >>> ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં ભરતી 2023
પગાર કેટલો મળશે?
- જ્યારે ઉમેદવારની પસંદગી થઈ જશે ત્યારે તેને પગારધોરણ વિશે જણાવવામાં આવશે.
અરજી ફી કેટલી ચૂકવવાની રહેશે?
- આ ભરતી સંપૂર્ણ પણે વિનમૂલ્ય છે, આ ભરતી માં અરજી કરતી વખતે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહિ.
- અરજી ફી : ૦/- શૂન્ય
નોકરીનું સ્થળ
- ગવરમેંટ પ્રિંટિંગ પ્રેસ, વડોદરા, ગુજરાત
ઉમેદવારની પસંદગી કેવી રીતે થશે?
- ઉમેદવારની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારો કે જેઓ ઉપર આપેલી લાયકાતો ધરાવે છે તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલ સરનામા ઉપર મોકલી શકે છે.
- સરનામું: શ્રેયન મેનેજર, ગવર્મેન્ટ સેન્ટ્રલ પ્રિન્ટિંગ ઓફિસ, જીએચ -7 સર્કલ પાસે, સેક્ટર – 29, ગાંધીનગર – 382029.
મહત્વની તારીખ
- છેલ્લી તારીખ : ૨૪/૦૪/૨૦૨૩

Hello sar I’m mohin dalpotra.masin oprater.job join karnahe mo 9712916374