Gujarat High Court Recruitment 2023: પટાવાળા અને બેલિફની ૧૬૭૮ જગ્યાઓ પર ભરતી જાહેર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેલિફ, ડ્રાઈવર, પટાવાળા અને વિવિધ જગ્યાઓની ભરતી માટે શોર્ટ જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરતાં પહેલા ઓફિશિયલ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લેવું ફરજિયાત છે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો OJAS ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિષેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. તો આ આર્ટીકલ પૂરો વાંચો.

Gujarat High Court Recruitment 2023
ભરતી બોર્ડ | ગુજરાત હાઇકોર્ટ |
જગ્યાનું નામ | બેલિફ અને પટાવાળા |
કુલ જગ્યાઓ | 1678 |
પગાર | Rs. 19,500 થી શરૂ |
અરજી કેવી રીતે કરવી? | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | hc-ojas.gujarat.gov.in |
કુલ જગ્યાઓ
- 1678 જગ્યાઓ
જગ્યાનું નામ
- નીચલી અદાલત હસ્તક પટાવાળા : 1499 જગ્યાઑ
- બેલિફ/પ્રોસેસ સર્વર : 109 જગ્યાઓ
- નીચલી અદાલત હસ્તક ડ્રાઈવર : 47 જગ્યાઓ
- ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક બેલિફ/પ્રોસેસ સર્વર : 12 જગ્યાઓ
- ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક પટાવાળા : 11 જગ્યાઓ
શૈક્ષનિક લાયકાત
- હાલ શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે અહી તમામ માહિતી અપડેટ કરવામાં આવશે.
આ ભરતીમાં પણ અરજી કરો >>> BPNL Recruitment 2023: કુલ ૩૦૦૦ જગ્યા પર ફોર્મ ભરવાનું શરૂ, પગાર ૨૫૦૦૦ સુધી
ઉમર ધોરણ
- ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવા માટે ન્યૂનતમ ઉમર 18 વર્ષ હોવી જોઈએ
પગાર
- ગુજરાત હાઇકોર્ટ માં પગાર Rs. 19,500/- થી શરૂ થશે.
એપ્લિકેશન ફી
- હાલ ડીટેલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી, જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે અહી અપડેટ કરવામાં આવશે.
નોકરીનું સ્થળ
- અમદાવાદ, ગુજરાત
અરજી કેવી રીતે કરવી ?
- ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો
- હોમ પેજ પર HC -OJAS લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો.
- ત્યાં “રિકરુટમેંટ” લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો
- તેમાં બેલિફ અને પટાવાળા ભરતી ના ઓપ્શન પર ક્લિક કરો
- નોટિફિકેશન ધ્યાન થી વાંચો અને એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો
- બધી વિગતો તપાસો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
ભવિષ્ય માં કઈ વાંધો ના આવે તે માટે ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
આ ભરતીમાં પણ ફોર્મ ભરો >>> VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ ૩૭૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત
મહત્વની તારીખ
ફોર્મ ભરવાના શરૂ | ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે |
મહત્વની લિંક
શોર્ટ નોટિફિકેશન ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | ટૂંક સમયમાં ચાલુ થશે |
1 thought on “Gujarat High Court Recruitment 2023: પટાવાળા અને બેલિફની ૧૬૭૮ જગ્યાઓ પર ભરતી જાહેર”