ગુજરાત હાઇકોર્ટમાં 1499 જગ્યાઓ પર પટાવાળા પર ભરતી: ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1,499 જગ્યા ઉપર પટાવાળા વર્ગ-4 ની મોટી ભરતી બહાર પડી છે. આ ભરતી સંબંધી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઈટ પરથી તેનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/5/2023 છે અને 08/05/2023 થી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થાય છે. જો ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ૧૮ થી ૩૩ વર્ષના તમામ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ધોરણ 10 પાસ ખૂબ જ જરૂરી છે. ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?, એપ્લિકેશન ફી કેટલી છે? તેમજ આ ભરતી સંબંધીત વધારે માહિતી માટે નીચેની પોસ્ટ પૂરી વાંચો.

કુલ જગ્યાઓ
- 1499
પોસ્ટનું નામ
- પટાવાળા
જરૂરી લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય પર નિર્ધારિત થયેલ કાર્ય કૌશલ હોવું જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
ઉમર ધોરણ
- 18 થી 33 વર્ષ
એપ્લિકેશન ફી
- SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
- બીજા ઉમેદવારો માટે: Rs.600
પગાર ધોરણ કેટલું રહેશે?
- રૂ. 14,800 થી 47,100/- સુધી
વયમર્યાદામાં છૂટછાટ

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત હાઇકોર્ટમા અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી અહી આપેલી છે:
- સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- હવે Job Application સેકશન પર ક્લિક કરો.
- ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આટલું કરવાથી તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાના શરૂ: 08/05/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 29/05/2023
મહત્વની લિંક
જાહેરાત ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
GkGujarat હોમપેજ | અહી ક્લિક કરો |
Government job
Sir