Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પડી - GkGujarat.in

Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પડી

Gujarat Tourism Recruitment 2023: ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં જ વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટીસની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો ઓફલાઈન ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિવિધ સ્થળોએ યોજવામાં આવશે.

આ ભરતી અનુબંધન હેઠળની ભરતી છે. અલગ અલગ તારીખ મુજબ અલગ અલગ સ્થળે લોકો અરજી કરી શકે છે. આ ભરતીમાં દ્વારકા, નારાયણ સરોવર, જામનગર, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા અને સુરત આ જગ્યા ઉપર ભરતી આયોજન થનાર છે.

અરજી કઈ રીતના કરવી?, પસંદગી કઈ રીતના થશે?, લાયકાત શું જોશે?, પગાર કેટલો મળશે?, ઉંમર કેટલી જોશે? અને છેલ્લી તારીખ કઈ હશે? તેની તમામ માહિતી નીચેના લેખમાં આપવામાં આવેલી છે.

gujarat-tourism-recruitment-2023

Gujarat Tourism Recruitment 2023

કુલ જગ્યા

  • 18 જગ્યા

પોસ્ટનું નામ (જિલ્લા પ્રમાણે)

  • દ્વારકા : 01 પોસ્ટ
  • નારાયણ સરોવર : 01 પોસ્ટ
  • જામનગર : 01 પોસ્ટ
  • ગાંધીનગર : 01 પોસ્ટ
  • અમદાવાદ : 09 પોસ્ટ
  • વડોદરા: 01 પોસ્ટ
  • સ્ટેસ્યુ ઓફ યુનિટી (કેવડીયા) : 03 પોસ્ટ
  • સુરત : 01 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

આ પણ વાંચો >>> Valsad Nagarpalika Bharti 2023: વલસાડ નગરપાલિકામાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પર ભરતી

પગાર ધોરણ

  • Rs. 12,000/- થી 14,000/- સુધી

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન ભરતી માટે ઇન્ટરવ્યુની તારીખ શું છે?

  • અમદાવાદઃ 12/04/2023
  • સુરત : 13/04/2023
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા): 13/04/2023
  • વડોદરા : 13/04/2023
  • ગાંધીનગર : 11/04/2023
  • જામનગર : 06/04/2023
  • નારાયણ સરોવર : 06/04/2023
  • દ્વારકા : 06/04/2023

આ પણ વાંચો >>> CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • રસ ધરાવતા ઉમેદવાર https://anubandham.gujarat.gov.in દ્વારા જ નોકરી મેળા માટે અરજી કરી શકે છે
  • રસ ધરાવતા ઉમેદવારે ઉંમર, લાયકાત વગેરે સંબંધિત દસ્તાવેજોની અસલ તેમજ ઝેરોક્ષ નકલ સાથે નીચે દર્શાવેલ તારીખ, સમય પર પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે હાજર રહેવું જરૂરી છે. (જિલ્લા પ્રમાણે સરનામું નોટિફિકેશનમાં આપેલ છે.)
Also Read :  UBI Recruitment 2023 for 42 Various Posts

મહત્વની લિંક

નોટિફિકેશન વાંચવા માટેઅહી ક્લિક કરો
Gkgujarat હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પડી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો