IRDAI Recruitment 2023: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ 11મી એપ્રિલના રોજ જાહેરાત દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, IRDAI ભરતી ઓનલાઈન એપ્લિકેશન લિંક 11 એપ્રિલ 2023 થી 10 મે 2023 સુધી સક્રિય રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in પર જઈને અરજી કરી શકે છે.

IRDAI Recruitment 2023
કુલ જગ્યાઓ
- 45 પોસ્ટ
પોસ્ટનું નામ
આસિસ્ટન્ટ મેનેજર
- UR-20
- EWS- 04
- OBC – 12
- SC – 06
- ST- 03
પાત્રતા
- એક્ચ્યુરિયલ – ન્યૂનતમ 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન
- ફાયનાન્સ – ન્યૂનતમ 60% માર્કસ સાથે સ્નાતક અને ACA/AICWA/ACMA/ACS/CFA
- કાયદો – ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કાયદામાં સ્નાતકની ડિગ્રી
- IT – ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સ
- સંશોધન – માસ્ટર ડિગ્રી અથવા 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઇકોનોમિક્સ/ઇકોનોમેટ્રિક્સ/ક્વોન્ટિટેટિવ ઇકોનોમિક્સ/મેથેમેટિકલ ઇકોનોમિક્સ/ઇન્ટિગ્રેટેડ ઇકોનોમિક્સ કોર્સ/સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ/એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેટિક્સ
- જનરલિસ્ટ – ન્યૂનતમ 60% માર્ક્સ સાથે સ્નાતક.
IRDAI ભરતી વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
IRDAI ભરતી 2023 એપ્લિકેશન ફી
- SC/ST/PWD સિવાયના ઉમેદવારો માટેની અરજી ફી ₹750 છે.
- SC/ST/PWBD ઉમેદવારો માટે અરજી ફી રૂ.100 છે.
IRDAI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2023: પસંદગી પ્રક્રિયા
IRDAI આસિસ્ટન્ટ મેનેજર ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષા
- વર્ણનાત્મક કસોટી
- ઇન્ટરવ્યૂ
આ ભરતીમાં પણ ફોર્મ ભરો >>> BHEL Recruitment 2023: કુલ 10 જગ્યાઓ ઉપર પ્રોજેકટ સુપર વાઇઝરની ભરતી જાહેર
અરજી કેવી રીતે કરવી?
રુચિ ધરાવતા ઉમેદવારોએ IRDAI ભરતી માટે અરજી કરવા માટે નીચેના પગલાંને અનુસરો:
- પગલું 1: IBPS ની સત્તાવાર વેબસાઇટ www.ibps.in ની મુલાકાત લો.
- પગલું 2: હોમપેજ પર, IRDAI ભરતી 2023 પર ક્લિક કરો.
- પગલું 3: નોંધણી કરો અને એપ્લિકેશન સાથે આગળ વધો.
- પગલું 4: દસ્તાવેજો અપલોડ કરો, ફી ચૂકવો અને અરજી સબમિટ કરો.
- પગલું 5: ફોર્મ ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 11 એપ્રિલ 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ – 10 મે, 2023
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
2 thoughts on “IRDAI Recruitment 2023: કુલ 45 જગ્યાઓ પર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી બહાર પડી”