VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં 15માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગ દ્વારા નીચે જણાવેલ વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જેમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ પીએચડબલ્યુ, સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનિંગ સ્ટાફની વિવિધ જગ્યાઓ માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

વિભાગનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
જાહેરાત ક્રમાંક | પી. આર. ઑ. નં. ૧૧૬૪/૨૨-૨૩ |
પોસ્ટ | મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમપીએચડબલ્યુ, સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનિંગ સ્ટાફની |
કુલ જગ્યાઓ | ૩૭૦ |
નોકરીનો સમયગાળો | કરાર આધારીત |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઇન ફૉર્મ ભરવાની તારીખ | ૨૪/૦૩/૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલી તારીખ | ૦૩/૦૪/૨૦૨૩ |
ઓફિસિયલ વેબસાઇટ | VMC.GOV.IN |
વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩
તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ 370 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના પગાર ધોરણ વયમર્યાદા અને લાયકાતના ધોરણ નીચે મુજબ આપવામાં આવેલ છે.
NIC Recruitment 2023: 598 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર
પોસ્ટની માહિતી
પોસ્ટ | કુલ જગ્યાઓ |
મેડિકલ ઓફિસર | ૭૪ |
સ્ટાફ નર્સ | ૭૪ |
mphw | ૭૪ |
સિક્યુરિટી ગાર્ડ | ૭૪ |
ક્લીનીંગ સ્ટાફ | ૭૪ |
લાયકાતના ધોરણ .
મેડિકલ ઓફિસર
એમબીબીએસની ડીગ્રી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે.
સ્ટાફ નર્સ
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી બીએસસી નર્સિંગનો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મીડ વાઈફનો કોર્સ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. તેમજ બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
એમ.પી.એસ.ડબલ્યુ.
12 પાસ અને સરકાર માન્ય સંસ્થા માંથી એમપ એ ડબલ્યુનો એક વર્ષે તાલીમ કોર્સ અથવા 12 પાસ અને માન્ય સંસ્થા માંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ હોવો જરૂરી છે તેમજ બેઝિક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી છે.
સિક્યુરિટી ગાર્ડ
ધોરણ 8 પાસ હોવું જરૂરી છે તેમજ ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. એકસ સર્વિસમેનને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
કલીનિંગ સ્ટાફ
ધોરણ ચાર પાંચ તેમજ સફાઈની કામગીરી કરશે કે તેઓ હોવો જોઈએ.
વય મર્યાદા
મેડિકલ ઓફિસર ની પોસ્ટ માટે 62 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં તે જ રીતે સ્ટાફનર્સ સિક્યુરિટી ગાર્ડ એમપી અને ક્લિનિંગ સ્ટાફ માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિન્ક તેમજ નોટિફીકેશન
Apply Online VMC Recruitment 2023 | અહી ક્લિક કરો |
Official notification | અહી ક્લિક કરો |
Go to Homepage ( અન્ય ભરતીઓ પણ જુવો ) | અહી ક્લિક કરો |
1 thought on “VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ ૩૭૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત”